RULES AND REGULATIONS FOR PROVISIONAL DEGREE CERTIFICATE ONLINE APPLICATION.
- પદવીદાન સમારંભમાં હાજરમાં રહી ફોર્મ ભરવા અંગેનીસુચના
- 1. વર્ષ-૨૦૨૩ માં ડીગ્રી ક્ક્ષાની પરીક્ષાઓના ફોર્મ/પદવી ફી કોલેજ દ્વારા ભરેલ હોય અને પાસ થયેલ હોય તેવા જ વિધાર્થીઓએ હાજરમાં રહેવા અંગેનું ફોર્મ ભરી શકશે.
- 2. જે કોઈ વિધાર્થીઓએ તા.૧૫-૦૫-૨૦૨૩ થી તા.૩૧-૦૭-૨૦૨૩ ના સમય દરમ્યાન online પદવી ફોર્મ અને ફી જમા કરેલ હોય તેવા જ વિધાર્થીઓએ હાજરમાં રહેવા અંગેનું ફોર્મ ભરવાનું રહેશે.
- 3. જે કોઈ વિધાર્થીએ વર્ષ-૨૦૦૪ થી રેગ્યુલર ફાઈનલ પરીક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય ને પરિણામ કોઈ કારણોસર અનામત હોય અને યુનિવર્સિટી દ્વારા તા.૧૦-૧૦-૨૦૨૩ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવેલ હોય તેવા વિધાર્થીઓએ હાજરમાં રહી પદવી પ્રમાણપત્ર મેળવવા અંગેનું ફોર્મ ભરી શકશે.
- 4.પદવીદાન સમારંભના દિવસે વિધાર્થીએ પોતાનું કોઈ પણ ફોટો આઈડી કાર્ડ અને ફોર્મ ભરેલ પ્રીન્ટ સાથે ફરજીયાત લાવવાનું રહેશે.
- 5. જે કોઈ વિધાર્થીઓ હાજર રહેવા અંગેનું ફોર્મ ભરશે તે વિધાર્થીઓએ તા.૧૭-૧૨-૨૦૨૩ ને રવીવાર સમય ૧૦:૩૦ ના રોજ પદવી સમારંભ સ્થળ પર ફરજીયાત હાજર રહેવાનું રહેશે.